Skip to main content

Do you really know Who is she?



The vegetable seller is no ordinary woman but Sudhamurthy, the wife of Infosys founder Narayanamurthy and chairman of the Infosys Foundation.


Everyone knows that Sudhamurthy, the owner of billions of rupees, lives a simple life, but like a common man, he also works to dissolve his ego by doing some ordinary things. Sitting outside a temple in South India, Sudhamurti sells vegetables on certain days of the year and serves the temple with the proceeds.


He can donate crores of rupees directly if he wants but he says, 'It is good to be served by wealth but the fun of being served by the body is different. Doing things that people consider normal work also washes away our ego and also makes us realize that no work in life should ever be considered normal. '


Sudhamurti also goes to serve in other temples and also cleans shoes in Gurudwaras.


Gentlemen whose temperament begins to change with the advent of a little wealth, like to learn from the life of Sudhamurti. However, this virtue is something that everyone can assimilate.

=======================================================================
શાકભાજી વેંચનારી આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પણ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણમૂર્તિના ધર્મપત્ની અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધામૂર્તિ છે.


અબજો રૂપિયાની સંપત્તિના માલિક સુધામૂર્તિ સાદગીપૂર્ણ જીવન જીવે છે એ તો સૌ કોઈ જાણે છે પણ સામાન્ય માણસની જેમ કેટલાક સામાન્ય ગણાતા કામ કરીને પોતાના અહંકારને ઓગળવાનું કામ પણ કરે છે. દક્ષિણ ભારતના એક મંદિર બહાર બેસીને વર્ષના અમુક દિવસો સુધામૂર્તિ શાકભાજી વેંચીને તેમાંથી થતી આવકથી મંદિરમાં સેવા કરે છે.


એ ઈચ્છે તો સીધા જ કરોડો રૂપિયાનું દાન કરી શકે પણ તેઓ કહે છે કે, 'સંપત્તિ દ્વારા સેવા થાય એ તો સારું જ છે પણ શરીર દ્વારા સેવા થાય એની મજા જુદી છે. લોકો જેને સામાન્ય કામ સમજે છે એવું કામ કરવાથી આપણો અહંકાર પણ ધોવાય છે અને એ વાત પણ સમજાય છે કે જીવનમાં કોઈ કામને ક્યારેય સામાન્ય ન સમજવું.'


સુધામૂર્તિ બીજા મંદિરોમાં પણ સેવા કરવા જાય છે અને ગુરુદ્વારામાં પગરખાં સાફ કરવાની પણ સેવા કરે છે.


થોડી સંપત્તિ આવતાની સાથે જ જેના તેવર બદલાવ માંડે છે એવા સજ્જનોએ સુધામૂર્તિના જીવનમાંથી શીખ લેવા જેવી ખરી. જો કે આ સદગુણ સૌ કોઈએ આત્મસાત કરવા જેવો છે.

                
                                        Don't forget to



Comments

Popular posts from this blog

Vuforia SDK : Download instruction, Use of Platform IDE and much more

Vuforia 7 Use the Vuforia SDK to build Android, iOS, and UWP applications for mobile devices and digital eyewear. Apps can be built with Android Studio, Xcode, Visual Studio, and Unity. As of Unity 2017.2, the Vuforia Engine is delivered with the latest version of Unity. A legacy version of the Vuforia Unity Extension is provided to assist with project migrations. Download for Android vuforia-sdk-android-7-2-23.zip (21.27 MB) Download for iOS vuforia-sdk-ios-7-2-23.zip (27.00 MB) Download for UWP vuforia-sdk-uwp-7-2-23.zip (8.90 MB) Download Unity Extension (legacy) vuforia-unity-6-2-10.unitypackage (46.20 MB) Download Unity Vuforia is integrated with the Unity Editor

Keep your device juiced up

Turn on battery saver mode to help your battery last longer. 1 Open your device's Settings app. Tap "Battery." 2 Tap the menu with three dots at the top right of your screen, then tap "Battery saver."